ગુજરાતી બ્લૉગ્સ
ગુજરાતી બ્લૉગ લેખકો, સંપાદકો અને વાચકોનું જાહેર ગ્રૂપ.
-: ગુજરાતી બ્લૉગ્સની સુવિધાઓ :-
- ફક્ત ઈમેઈલ વડે પણ આ ગ્રૂપ સાથે જોડાયેલા રહી શકાય છે. ફક્ત ઈમેઈલ એક્સેસ હોય અને વેબસાઈટ સર્ફીંગ બ્લોક હોય તેમના માટે ઉત્તમ સુવિધા.
- જીમેઈલનું આઈડી હોય તો ઉત્તમ પણ ન હોય તો અન્ય ઈમેઈલ આઈડી સાથે પણ ગ્રુપના સંપર્કમાં રહી શકાય છે.
- તેવી જ રીતે ઈમેઈલ વગર પણ ફોરમ, વેબપેજ તેમજ RSS ફીડ દ્વારા આ ગ્રૂપની ગતિવિધી જાણી શકાય.
- મોડરેટરની મોહતાજી નહીં. પોસ્ટ મૂક્યા પછી રાહ જોવાની માથાકૂટ નહીં. તમે પોતે જ તમારા મોડરેટર.
- આ ગ્રૂપ જાહેર ગ્રૂપ છે. કોઈ પણ વ્યક્તિ સભ્ય બન્યા વગર ગ્રુપની ગતિવિધી જાણી શકે છે, જો કે પોસ્ટ મૂકવા માટે સભ્ય થવું જરૂરી.
- યુનિકોડ ફોન્ટને કારણે ફોન્ટની માથાકૂટ કે જંક કેરેક્ટર્સની સમસ્યા નથી. UTF એનકોડીંગ કરવાની સૂચના મૂકવાની જરૂર નથી.
- એક હજારથી વધારે સભ્યો ધરાવતા ‘ગુજબ્લૉગ’ ગ્રૂપના સંચાલક તરફથી ગુજરાતી બ્લૉગવિશ્વને નવા વર્ષનું નવું નજરાણું.
- આ કોઈ એક વ્યક્તિનું નહી પણ સાર્વજનિક ગ્રૂપ છે.
ગુજરાતી બ્લોગ્સના સંચાલન માટેની રૂપરેખા (નિયમો) માટે અહીં ક્લિક કરો.